July 11, 2025Published by Smith Mac at July 11, 2025Categories Senior Citizen Group St Joseph Church Karamsadસેંટ જોસેફ સિનિયર સિટીઝન મંડળ – ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજનતા. ૨૮ જૂન ૨૦૨૫ ના શનિવારે, સેંટ જોસેફ સિનિયર સિટીઝન મંડળ, કરમસદ દ્વારા એક આત્મીય અને ભાવસભર ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધાનસભા જેવી ભવ્ય અને ભક્તિભાવથી ભરેલી સ્પર્ધામાં મોટા ઉમંગ સાથે ૨૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.