Eucharist Feast

July 3, 2025

પરમપ્રસાદ પર્વ નિમિત્તે બાળકોને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ

૨૨ જૂન, ૨૦૨૫ના રવિવારના દિવસે "પરમપ્રસાદનું પર્વ" ખૂબ જ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જા સાથે ઉજવવામાં આવ્યું. આ શુભ અવસરે બીજા ખ્રિસ્તયજ્ઞમાં વેદી સેવક બનનારા તમામ બાળકોને અને નિયમિત રીતે વેદી સેવા આપતા બાળકોને વિધિવત્ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.