August 5, 2025Published by Smith Mac at August 5, 2025Categories St Joseph Church Karamsadસેંટ આલ્ફોન્સા વિમેન્સ કોન્ફરન્સતા. ૨૭ જુલાઈ ૨૦૨૫ના રોજ, રવિવારના પવિત્ર દિવસે, સેંટ આલ્ફોન્સા વિમેન્સ કોન્ફરન્સ, કરમસદ દ્વારા સ્થાપના દિવસ તથા લગ્ન વાંછુક યુવક-યુવતીઓ માટેનું સેમિનાર ખૂબ જ ઉત્સાહ અને આધ્યાત્મિક ભાવનાથી યોજાયું.