July 18, 2025Published by Smith Mac at July 18, 2025Categories St Joseph Church Karamsad St Vincent de Paul Groupવિન્સેન્ટ દે પોલ મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમવિન્સેન્ટ દે પોલ મંડળ (ભાઈઓ) દ્વારા તા. ૦૮ જૂન ૨૦૨૫ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના તમામ રજીસ્ટર થયેલ વિદ્યાર્થીઓ માટે ખાસ આધ્યાત્મિક અને શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.